પાંડેસરા કોલેજમાં VTP GOT TALENT કાર્યક્રમ: રાકેશ સાઈની અક્કી અને સિદ્ધિ અગરવાલ જૈન નિર્ણાયક રહ્યા.
પાંડેસરા કોલેજમાં VTP GOT TALENT કાર્યક્રમ: રાકેશ સાઈની અક્કી અને સિદ્ધિ અગરવાલ જૈન નિર્ણાયક રહ્યા.
Published on: 28th July, 2025

પાંડેસરાની વિમલ ટોરમલ પોદ્દાર કોલેજમાં VTP GOT TALENT કાર્યક્રમ 26 જુલાઈ 2025ના રોજ યોજાયો, જેમાં 24 કૃતિઓ પ્રદર્શિત થઈ. રાકેશ સાઈની અક્કી અને સિદ્ધિ અગરવાલ જૈન નિર્ણાયક હતા. વિદ્યાર્થીઓએ singing, dance જેવા ટેલેન્ટ દર્શાવ્યા, જેમાં તિવારી લક્ષ્મી પ્રથમ આવી. રાકેશ સાઈની અક્કીએ Mahindra Thar ગાડી દાંત અને આંગળીથી ખેંચી બતાવી. આયોજન ડો.ઈશાન તમહાંકર, પ્રો. રિતુ ભાટિયા, પ્રો. રિયા સુખીયાજી અને પ્રો. મનીષા પાટીલે કર્યું હતું.