વિરોધના કારણે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ થયો, બે દિવસમાં યુ ટર્ન (U-Turn).
Published on: 28th July, 2025
રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ માટે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય TET/TAT પાસ ઉમેદવારોના વિરોધને પગલે રદ કરવામાં આવ્યો છે. નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ પણ જગ્યાઓ ખાલી હોવાથી આ નિર્ણય લેવાયો હતો, પરંતુ વિરોધ થતા સરકારે યુ ટર્ન (U-Turn) લીધો.

Published on: July 28, 2025