પાટણમાં રાહી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ, બહેનોને છત્રી અને બાળકોને SCHOOL BAG અપાઈ.
Published on: 28th July, 2025
રાહી ફાઉન્ડેશન દ્વારા પાટણના ગવાણા ગામે દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટને વૃક્ષ ઉછેર માટે સાધન સહાય, તાલીમાર્થી બહેનોને છત્રી, આંગણવાડીના બાળકોને SCHOOL BAG, કેમ્પસ કિચન માટે ચા-ખાંડ જેવી વસ્તુઓ ભેટ અપાઈ. કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દાતા ભદ્રેશ પટેલ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. સંચાલક જયેશ રાવલનો પણ આભાર વ્યક્ત કરાયો.

Published on: July 28, 2025