કિંમતી ધાતુની તેજી અટકી: સોનું એક લાખથી નીચે, ચાંદીમાં ઘટાડો, આજના ભાવ જાણો.
કિંમતી ધાતુની તેજી અટકી: સોનું એક લાખથી નીચે, ચાંદીમાં ઘટાડો, આજના ભાવ જાણો.
Published on: 28th July, 2025

કિંમતી ધાતુઓના ભાવમાં તેજી પછી કરેક્શન; અમેરિકાના ટેરિફ વોરના ભય અને ટ્રેડ ડીલને કારણે સોના-ચાંદીના ભાવ ઘટ્યા. 28 જુલાઈ, 2025ના રોજ સોનાની કિંમતમાં રૂ. 500નો ઘટાડો નોંધાયો. દિલ્હીમાં આજે 24 કેરેટ Goldનો ભાવ ઘટ્યો છે.