રાજ્યની શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતી રદ, TET-TAT ઉમેદવારોના વિરોધ બાદ સરકારનો નિર્ણય.
રાજ્યની શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતી રદ, TET-TAT ઉમેદવારોના વિરોધ બાદ સરકારનો નિર્ણય.
Published on: 28th July, 2025

Gujarat સરકારે વિદ્યાસહાયકોની ભરતી માટેનો મનસ્વી નિર્ણય બદલ્યો; નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કરી. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો. TET-TAT ઉમેદવારોના રોષ પછી સરકારનો આ નિર્ણય લેવાયો છે. અગાઉ નિવૃત શિક્ષકોને ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો, જે હવે રદ કરવામાં આવ્યો છે.