જીવન જ્યોત ટ્રસ્ટ સંસ્થામાં 130 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ.
જીવન જ્યોત ટ્રસ્ટ સંસ્થામાં 130 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ.
Published on: 28th July, 2025

અમરોલી સ્થિત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રો.વી.બી.શાહ institute of management, આર.વી.પટેલ college of commerce, વી.એલ. શાહ college of commerce અને સુટેક્ષ બેંક college of computer application & scienceનો સમાવેશ થાય છે. 130 વિદ્યાર્થીઓ અને નેટ/સેટ પરીક્ષા પાસ કરનાર અને પી.એચ.ડી. પદવી હાંસલ કરનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું.