હેન્ડશેક વિવાદમાં ઈંગ્લેન્ડના દિગ્ગજે Stokesને 'મૂર્ખ' કહ્યો, Jadeja-Sunder વિશે જાણો.
Published on: 28th July, 2025
India vs England મેચમાં, ભારતીય ટીમે શાનદાર રમત દાખવી Englandને Manchester test match ડ્રો કરવા માટે મજબૂર કર્યું. હેન્ડશેક વિવાદમાં એક દિગ્ગજે Ben Stokesને મૂર્ખ ગણાવ્યો અને Jadeja તેમજ Sunder વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

Published on: July 28, 2025