30 લાખની કેમિકલ ચીટિંગનો ભેદ ઉકેલાયો: સચિન GIDC પોલીસે હૈદરાબાદથી પિતા-પુત્રને દબોચ્યા.
30 લાખની કેમિકલ ચીટિંગનો ભેદ ઉકેલાયો: સચિન GIDC પોલીસે હૈદરાબાદથી પિતા-પુત્રને દબોચ્યા.
Published on: 28th July, 2025

સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30,62,413 રૂપિયાની કેમિકલ ચીટિંગમાં, પોલીસે તેલંગણાના હૈદરાબાદથી પિતા-પુત્રની ધરપકડ કરી છે. આરોપીઓએ ઓનલાઇન ઓર્ડર આપી કેમિકલ મંગાવ્યું, પરંતુ રૂપિયા ચૂકવ્યા વિના ફરાર થઈ ગયા. 'હર્મ્સ કેમિકલ કંપની પ્રા.લી.'ના નામે આ છેતરપિંડી આચરવામાં આવી હતી. સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી હતી.