સુરત જિલ્લામાં વડતાલ-ગોકુલધામ નારના સંતો દ્વારા દિવ્યાંગ સેવા યજ્ઞ: 393 દિવ્યાંગોને નિઃશુલ્ક હાઈટેક કૃત્રિમ અંગો અપાયા.
Published on: 28th July, 2025
સ્વામિનારાયણ ગોકુલધામ, નાર દ્વારા સુરત જિલ્લાના દિવ્યાંગો માટે સેવા યજ્ઞ યોજાયો. શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલધામના ઉપલક્ષમાં આયોજન થયું. 22 થી 27 જુલાઈ 2025 દરમિયાન કેમ્પમાં 393 દિવ્યાંગોને કૃત્રિમ અંગો અપાયા. ALIMCO દ્વારા હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અપાયા. 27 જુલાઈએ સ્વામિનારાયણ મિશન, સુરત ખાતે સભા યોજાઈ, જેમાં કલેક્ટર અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા.

Published on: July 28, 2025