અમીરગઢ કૉલેજ: NSS યુનિટ દ્વારા 78 વિદ્યાર્થીઓની નિઃશુલ્ક દાંત તપાસણી અને સારસંભાળ માર્ગદર્શન અપાયું.
Published on: 28th July, 2025
સરકારી વિનયન કૉલેજ, અમીરગઢમાં NSS યુનિટ દ્વારા ડેન્ટલ કેમ્પ યોજાયો, જેમાં ડૉ. પંકજ પંડ્યાએ 78 વિદ્યાર્થીઓની દાંતની તપાસ કરી. દાંતમાં સડો, પીળા દાંત, દુખાવો, અને પેઢામાંથી રક્તસ્ત્રાવ જેવી સમસ્યાઓ તપાસી. ધૂમ્રપાનથી થતા નુકસાન વિશે જણાવ્યું અને દાંતની કાળજી માટે માર્ગદર્શન આપ્યું. આયોજન અધ્યાપિકા ફરહિના શેખ અને ડૉ. નિતિનકુમાર જાદવે કર્યું, અને આચાર્ય ડૉ. નયન સોનારાએ માર્ગદર્શન આપ્યું.

Published on: July 28, 2025