લાખવડ શાળામાં 'એક પેડ માં કે નામ' અભિયાન: 800 રોપાનું વિતરણ કરાયું.
Published on: 28th July, 2025
લાખવડ શાળામાં 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ અને SMC સભ્યોને 800 જેટલા રોપાનું વિતરણ કરાયું. વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને વનસ્પતિની ઓળખ આપી. BRC CO. ઈલિયાસભાઈ સાહેબ, SMC કમિટિના બાલકૃષ્ણભાઈ નાયક, CRC CO. અનિલભાઈ દવે સાહેબ અને એનૉડે ફાઉન્ડેશનના પ્રવિણભાઇ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓએ છોડને સાચવવાની જવાબદારી લીધી અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

Published on: July 28, 2025