10 લાખમાંથી 1ને થતી લિવરની બીમારી સામે બાળકને નવજીવન મળ્યું, હવે મુંબઈમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ થશે.
10 લાખમાંથી 1ને થતી લિવરની બીમારી સામે બાળકને નવજીવન મળ્યું, હવે મુંબઈમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ થશે.
Published on: 28th July, 2025

જસદણમાં 10 લાખમાંથી 1 બાળકને થતી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ નામની દુર્લભ લિવરની બીમારીનું નિદાન થયું. 8 મહિનાની સઘન સારવાર બાદ બાળક સ્વસ્થ થયું છે. ડોક્ટરોએ જણાવ્યું કે કમળાની ગંભીર બીમારી સાથે બાળક દાખલ થયું હતું, તપાસમાં દુર્લભ બીમારી હોવાનું જાણવા મળ્યું. હવે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ થશે.