ગોધરામાં બે દિવસથી અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શાકભાજી વેપારીઓને ભારે નુકસાન.
Published on: 28th July, 2025
ગોધરા શહેરમાં બે દિવસથી અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શાકભાજી વેપારીઓને ભારે નુકસાન થયું છે. શહેરા ભાગોલ વિસ્તારમાં શાકભાજી પલળી જતાં ભારે નુકસાન થયું. હોલસેલના વેપારીઓ નીચા ભાવે શાકભાજી વેચવા મજબૂર બન્યા. નગરપાલિકા દ્વારા ડેમરેજની કામગીરી હાથ ધરવામાં આવી. હવામાન વિભાગે આગામી 29 તારીખે ભારે વરસાદની આગાહી આપી છે.

Published on: July 28, 2025