સોમનાથ મંદિરમાં યાત્રી સુવિધા: અદાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ.
Published on: 28th July, 2025
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીકો માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ કરાઈ છે. કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા આ ગોલ્ફકાર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગોલ્ફકાર્ટ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી થશે, જેમાં ડ્રાઈવરની સુવિધા ઈન્ડિયન રેયોન દ્વારા પૂરી પાડવામાં આવી છે.

Published on: July 28, 2025