લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન: વિદ્યાર્થીઓને પુસ્તકોનું મહત્વ સમજાવવામાં આવ્યું.
લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન: વિદ્યાર્થીઓને પુસ્તકોનું મહત્વ સમજાવવામાં આવ્યું.
Published on: 28th July, 2025

લાખવડ શાળામાં 'વાંચનથી વિકાસ' અંતર્ગત પુસ્તક પ્રદર્શન યોજાયું. વિદ્યાર્થીઓ પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ કરી જ્ઞાન વધારે તે હેતુ હતો. પ્રદર્શનમાં પુસ્તકોની વિભાગ પ્રમાણે ગોઠવણી હતી. જેમાં બાલવાટીકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ હતા. વિદ્યાર્થીઓને 'પુસ્તકો આપણા મિત્રો છે' અને 'પુસ્તકો એ જ્ઞાનનો ભંડાર છે' જેવા મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવ્યા. આ રીતે પુસ્તકાલયનું મહત્વ સમજાયું.