હાથીને મહાવત દ્વારા ફટકા મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
હાથીને મહાવત દ્વારા ફટકા મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
Published on: 29th June, 2025

અમદાવાદ રથયાત્રા દરમિયાન, ખાડીયા પાસે DJ મ્યુઝિકના ઊંચા અવાજથી એક નર હાથી અને બે માદા હાથી બેકાબૂ બન્યા હતા, જેનાથી અફરાતફરી મચી ગઈ. હાથીઓને રથયાત્રાથી દૂર હાથીખાના પરિસરમાં લઈ જવાયા. આ ઘટના પછી, એક વાઈરલ વીડિયોમાં હાથીનો મહાવત તેને મારતો જોવા મળ્યો, જેની ખૂબ નિંદા થઈ રહી છે. આ ઘટના 148મી રથયાત્રામાં બની હતી.