ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.
ચીનની સરહદ નજીક રશિયન વિમાન ક્રેશ થયું.
Published on: 24th July, 2025

પૂર્વી રશિયામાં 46 લોકો સાથેનું વિમાન ગુમ થઈ ગયું હતું. આ વિમાન ચીનની સરહદ નજીક ક્રેશ થયાની માહિતી મળી છે. વિમાનમા સવાર 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત 49નું મુત્યુ નીપજ્યું છે. આ વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.