મંડે પોઝિટીવ: મિક્સ પાકથી આવક. એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકથી આવક મળે છે.
મંડે પોઝિટીવ: મિક્સ પાકથી આવક. એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકથી આવક મળે છે.
Published on: 04th August, 2025

ભરૂચના ખેડૂત ગણપત પટેલે પ્રાકૃતિક ખેતીથી 4.18 લાખનો નફો મેળવ્યો અને જમીનની ફળદ્રુપતા પણ વધી. તેઓ શેરડી, પરવળ, ભીંડા, ઘઉં, ડાંગર, ચણાનું વાવેતર કરે છે. જમીનમાં પોષક તત્વોનું સંતુલન જાળવવા મિક્સ પાક લે છે. તેઓ દેસી ગાયના ગોબર-ગૌમુત્રથી જીવામૃત બનાવે છે. ઓર્ગેનિક કાર્બન 0.68% થી વધીને 1.22% થયું. કેન્દ્ર અને રાજ્ય સરકારે એવોર્ડ આપ્યા. શેરડીનું પ્રોસેસિંગ કરી દેશી ગોળ બનાવે છે. શાકભાજીનું વેચાણ સુસ્ત તેમજ FPO દ્વારા સીધું ગ્રાહકને કરે છે.