દુબઈ મરીના દરિયામાં બોટ પર શિક્ષાપત્રી ગ્રંથનો ચાંદીના પુષ્પોથી અભિષેક: સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્વારા આયોજન.
દુબઈ મરીના દરિયામાં બોટ પર શિક્ષાપત્રી ગ્રંથનો ચાંદીના પુષ્પોથી અભિષેક: સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્વારા આયોજન.
Published on: 28th July, 2025

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્વારા દુબઈના મરીના દરિયામાં શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બોટમાં શિક્ષાપત્રી ગ્રંથનો ચાંદીના પુષ્પોથી અભિષેક કરાયો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રી ગ્રંથનું મહત્વ જણાવ્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાને વ્યસનમુક્ત અને સદાચારી જીવન જીવવા પર ભાર મૂક્યો છે. આ ગ્રંથ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી એમ ચાર ભાષામાં ઉપલબ્ધ છે.