તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ: ગીર, કાંકરેજ ગાય અને જાફરાબાદી-બન્ની ભેંસ ભાગ લેશે. તારીખ 26, 27, 28 ઓગસ્ટ 2025.
તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ: ગીર, કાંકરેજ ગાય અને જાફરાબાદી-બન્ની ભેંસ ભાગ લેશે. તારીખ 26, 27, 28 ઓગસ્ટ 2025.
Published on: 28th July, 2025

સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતર લોકમેળામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન છે. જેમાં ગીર, કાંકરેજ ગાય અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના પશુઓ ભાગ લેશે. પશુચિકિત્સા અધિકારી દ્વારા પસંદગી થશે. શોના ચેમ્પિયનને રૂ. 1,00,000નું ઈનામ મળશે અને અન્ય વિજેતાઓને પણ ઈનામો અપાશે. પરિવહન ખર્ચ પણ ચૂકવવામાં આવશે. આ કાર્યક્રમ પશુપાલકો વચ્ચે સંપર્કનું માધ્યમ બનશે.