બોટાદના કૃષ્ણસાગર તળાવનું થશે બ્યુટિફિકેશન, ધારાસભ્યની રજૂઆત બાદ RCC પાળાને મંજૂરી.
બોટાદના કૃષ્ણસાગર તળાવનું થશે બ્યુટિફિકેશન, ધારાસભ્યની રજૂઆત બાદ RCC પાળાને મંજૂરી.
Published on: 28th July, 2025

બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશનને મંજૂરી મળી, ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત બાદ RCC પાળા બનશે. આ પ્રોજેક્ટથી તળાવ ફરતે સુંદરતા વધશે. અમદાવાદના કાંકરિયા તળાવની જેમ બોટાદનું કૃષ્ણસાગર તળાવ પણ ફરવાલાયક સ્થળ બનશે. આ પ્રોજેક્ટથી નાગરિકોને સુંદર સ્થળ મળશે અને પર્યટકો આકર્ષાશે. તળાવના બ્યુટિફિકેશનથી આસપાસના વિસ્તારનો વિકાસ થશે.