છોટા ઉદેપુરમાં મલાજા ગામે કોતરમાં પીકઅપ ગાડી તણાઈ, ડ્રાઇવરનો બચાવ, ક્રેઇનથી ગાડી બહાર કઢાઈ.
Published on: 28th July, 2025
છોટા ઉદેપુરના મલાજા ગામે કોતરમાંથી પસાર થતી વખતે પીકઅપ ગાડી તણાઈ. સવારે 10 વાગ્યે બનેલી આ ઘટનામાં, બાળકોના દૂધના કેરેટ ઉતારીને પાછી ફરતી વખતે ભૂરિયા કોતરમાં અચાનક પાણીનો પ્રવાહ આવતા ગાડી તણાઈ ગઈ. ડ્રાઇવરે સમયસૂચકતાથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. ગ્રામજનોએ ક્રેઇન બોલાવીને એક કલાકની જહેમત બાદ પીકઅપ ગાડીને બહાર કાઢી. કોઈ જાનહાનિ થઈ નથી.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025