નર્મદા જિલ્લામાં અધિકારીઓની બદલી: જિલ્લા વિકાસ અધિકારી સહિત પાંચ અધિકારીઓની ફેરબદલી, પ્રોબેશનરી IAS મુકાયા.
Published on: 28th July, 2025
નર્મદા જિલ્લાના પાંચ અધિકારીઓની બદલી થઈ છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની બદલી જામનગર ખાતે થઈ છે અને નાંદોદ પ્રાંતમાં પ્રોબેશનરી IAS મિસ પ્રસન્નજીત કોરને નિયુક્ત કરાયા છે. ડેડીયાપાડા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓ મનરેગા યોજનાની તપાસના આદેશ અને લાફા કાંડ બાદ ચર્ચામાં છે.

Published on: July 28, 2025