ભાવનગરમાં પીવાના પાણીમાં ગટર ભળી જવાનો મુદ્દો: AAPનું એક્શન, મનપા કમિશનર દ્વારા બે દિવસમાં નિરાકરણની ખાતરી.
Published on: 28th July, 2025
ભાવનગરના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણીમાં ગટર ભળવાની સમસ્યા બાબતે AAPએ કમિશનરને રજૂઆત કરી. કમિશનરે બે દિવસમાં નિરાકરણની ખાતરી આપી. AAPના રાજુભાઈ સોલંકી અને ઘનશ્યામભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સ્થાનિકોના આરોગ્યને અસર કરતી આ સમસ્યાના નિરાકરણ માટે પાર્ટીએ પહેલ કરી. કમલેશભાઈ સોલંકી, આરીફભાઇ શેખ, ગોવિંદભાઇ સરવૈયા સહિત કાર્યકર્તાઓ જોડાયા.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025