ગોધરા SOGની કાર્યવાહી: અમદાવાદથી ચોરાયેલા ₹16.39 લાખના 68 ટાયર સાથે એક આરોપી ઝડપાયો.
ગોધરા SOGની કાર્યવાહી: અમદાવાદથી ચોરાયેલા ₹16.39 લાખના 68 ટાયર સાથે એક આરોપી ઝડપાયો.
Published on: 28th July, 2025

ગોધરા રેન્જની પોલીસે મિલકત સંબંધી ગુના અટકાવવા ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરી. SOGની ટીમે બાતમીના આધારે સુફિયાન કઠડીને 57 ટાયર સાથે પકડ્યો, જેણે ટાયર સલમાને ભરાવ્યાનું કબૂલ્યું. પોલીસે કુલ 68 ટાયર, આઇસર ગાડી અને ફોન મળી ₹21.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, જે અસલાલીથી ચોરાયો હતો. FIR નોંધાઈ, સુફિયાનની ધરપકડ, સલમાન ફરાર.