ધાંગધ્રા: ડૉ. નીતિન જૈન સ્મરણાર્થે શિશુકુંજ સ્કૂલ ખાતે રોટરી ક્લબ અને APOLLO હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ, 500+ દર્દીઓને લાભ.
ધાંગધ્રા: ડૉ. નીતિન જૈન સ્મરણાર્થે શિશુકુંજ સ્કૂલ ખાતે રોટરી ક્લબ અને APOLLO હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ, 500+ દર્દીઓને લાભ.
Published on: 28th July, 2025

ધાંગધ્રાની શિશુકુંજ સ્કૂલમાં રોટરી ક્લબ અને APOLLO હોસ્પિટલના સહયોગથી સ્વ. ડૉ. નીતિનભાઈ જૈનના સ્મરણાર્થે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની અધ્યક્ષતામાં આ કેમ્પનું ઉદ્ઘાટન થયું. જેમાં 500થી વધુ દર્દીઓએ લાભ લીધો અને રોગોનું નિદાન અને સારવાર માટે માર્ગદર્શન અપાયું.