સામખીયાળી હાઈવે પરથી ચોરીના 250 લીટર ડિઝલ સાથે 53 વર્ષીય શખ્સની ધરપકડ.
સામખીયાળી હાઈવે પરથી ચોરીના 250 લીટર ડિઝલ સાથે 53 વર્ષીય શખ્સની ધરપકડ.
Published on: 28th July, 2025

સામખીયાળી પોલીસે સુરજબારી હાઈવે પર તપાસ દરમિયાન સહયોગ હોટલના ગ્રાઉન્ડમાંથી 250 લીટર ચોરીનું ડિઝલ જપ્ત કર્યું, જેની કિંમત ₹22,500 છે. આરોપી શ્રવણસિંહ સુલતાનસિંહ ભાટી, ઉંમર 53 વર્ષની બી.એન.એસ.એસ. કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. Police Inspector વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.