પાટણના બાગાયતી ખેડૂતો માટે મીની ટ્રેક્ટર અને સાધનો પર સહાય યોજના; આઈ-ખેડૂત પોર્ટલ પર 8 ઓગસ્ટ સુધી અરજી કરો.
પાટણના બાગાયતી ખેડૂતો માટે મીની ટ્રેક્ટર અને સાધનો પર સહાય યોજના; આઈ-ખેડૂત પોર્ટલ પર 8 ઓગસ્ટ સુધી અરજી કરો.
Published on: 28th July, 2025

પાટણના બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ 2025-26ની યોજના અંતર્ગત મીની ટ્રેક્ટર (20 PTO HP સુધીના) અને મીની રોટાવેટર/કલ્ટીવેટરની ખરીદી પર સહાય મળશે. મીની ટ્રેલર અને પાણીના ટેન્કર પર પણ સહાય ઉપલબ્ધ છે. આઈ-ખેડૂત પોર્ટલ તા.25/07/2025 થી 08/08/2025 સુધી ખુલ્લું છે. અરજી પહેલાં પોર્ટલ 2.0 પર લાભાર્થી નોંધણી ફરજિયાત છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, પાટણનો સંપર્ક કરો.