કાંકરિયા દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો: ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ 48 પ્રોજેક્ટ્સ રજૂ કર્યા.
Published on: 28th July, 2025
કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વિજ્ઞાન મેળામાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ 48 પ્રોજેક્ટ્સ રજૂ કરી વિજ્ઞાન વિષયક માહિતી આપી. શાળાના શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. આચાર્ય અને કો-ઓર્ડિનેટરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા આયોજન કરાયું.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025