બોટાદ: ભાવનગર રોડ રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે યુવતીનો આપઘાત, એક્ટિવા સ્કૂટર મળી આવ્યું.
Published on: 28th July, 2025
બોટાદમાં ભાવનગર રોડ રેલ્વે ફાટક પાસે યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. રેલ્વે પોલીસે ઘટનાસ્થળેથી એક્ટિવા સ્કૂટર કબજે કરી યુવતીની ઓળખ મેળવવાની અને આપઘાતનાં કારણોની તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી યુવતીના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Published on: July 28, 2025