Donald Trumpના વિચિત્ર ઈશારા: અમેરિકી રાષ્ટ્રપતિએ સાંકેતિક ભાષામાં શું કહ્યું, કોને કર્યો ઈશારો?
Published on: 06th August, 2025
વ્હાઇટ હાઉસની છત પર Donald Trumpના અજીબ ઈશારા અને મિસાઇલ છોડવાની મજાકે સૌને ચોંકાવ્યા. તેમની નીતિઓ, ટેરિફ અને વેપારના ઉતાર-ચઢાવથી દુનિયાભરમાં ચર્ચામાં રહેતા Trump આ વખતે તેમના વર્તનને કારણે ચર્ચામાં આવ્યા છે. પત્રકારોએ પૂછેલા સવાલોના જવાબમાં તેમણે આવા ઈશારા કર્યા અને શાર્પશૂટર અને આર્કિટેક્ટ્સ સાથે છત પર 20 મિનિટ વિતાવી.

Published on: August 06, 2025