ભરૂચ: શક્તિનાથ વિસ્તારમાં ગાયોના જમાવડાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ: શક્તિનાથ વિસ્તારમાં ગાયોના જમાવડાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Published on: 04th August, 2025

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પાઈપલાઈનના કામને લીધે રસ્તો બંધ છે, અને એક બાજુના રસ્તા પર ગાયો બેસી રહેવાથી રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડે છે. રાત્રે સ્ટ્રીટલાઈટો પણ બંધ હોવાથી અકસ્માતનો ભય રહે છે. People are facing difficulties due to "Gomata".