સિંહોના મોત: ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ બાબરકોટ Animal Care સેન્ટરની મુલાકાત, સ્થિતિની સમીક્ષા કરી.
Published on: 04th August, 2025
અમરેલીમાં સિંહોને બચાવવા PCCF જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓએ બાબરકોટ Animal Care સેન્ટરની મુલાકાત કરી, ઝાંઝરડા એનિમલ સેન્ટરની ચર્ચા કરી. શેત્રુંજી અને ગીર પૂર્વના DCF પાસેથી માહિતી મેળવી સિંહોના મોત અટકાવવા સૂચનાઓ અપાઈ. રેન્જમાં સિંહબાળના મોતની તપાસ કરાઈ. ખેડૂતો સાથે ચર્ચા કરી, રેસ્ક્યુ કરાયેલા સિંહો સ્વસ્થ હોવાનું જણાવ્યું. સિંહણનું મોત કુદરતી હોવાનું અને સિંહબાળના મોત એનિમિયા-ન્યુમોનિયાથી થયા હોવાનું જણાવાયું.

Published on: August 04, 2025