ગામ ગામની વાત: નવાબે ખલલશાપીરના નામ પરથી ગામનું નામ ખલીલપુર આપ્યું, જૂનાગઢ પાસે આવેલું આ ગામ પ્રસિદ્ધ છે.
ગામ ગામની વાત: નવાબે ખલલશાપીરના નામ પરથી ગામનું નામ ખલીલપુર આપ્યું, જૂનાગઢ પાસે આવેલું આ ગામ પ્રસિદ્ધ છે.
Published on: 04th August, 2025

જૂનાગઢથી 4 KM દુર ખલીલપુર ગામ આવેલું છે, જ્યાં 2002 પછી ચૂંટણી નથી થઈ. ગામમાં પ્રાથમિક શાળા, મોટી બજાર, આશ્રમ, ઠાકોરજીનું મંદિર છે. 1954માં સ્થપાયેલી પ્રા શાળા છે. ગામમાં રોડ, રસ્તા, પાણી, લાઈટની સુવિધા છે. નવાબ સરકારે ખલલશાપીર દરગાહ પરથી ખલીલપુર નામ આપ્યું. તમરાવાળી માતાજીનો આશ્રમ પ્રખ્યાત છે. રામનવમીના દિવસે હવન અને રામા મંડળ થાય છે.