જૂનાગઢ મનપાની ઢોર પકડવાની કામગીરી: 10-12 પશુ ડબ્બે પુરે છતાં રખડતા ઢોર અડીંગો જમાવીને ઉભા છે.
જૂનાગઢ મનપાની ઢોર પકડવાની કામગીરી: 10-12 પશુ ડબ્બે પુરે છતાં રખડતા ઢોર અડીંગો જમાવીને ઉભા છે.
Published on: 04th August, 2025

જૂનાગઢ મનપા દ્વારા રાત્રે ઢોર પકડવાની કામગીરીમાં રોજ 10-12 ઢોર પકડાય છે, છતાં રખડતા ઢોરનું સામ્રાજ્ય છે. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર મુજબ, 3500થી વધુ ઢોર ડબ્બે પુરાયા છે. મનપાની જગ્યા ફૂલ થતા ખામધ્રળ રોડ પર નવી જગ્યા ડેવલપ થઇ રહી છે. આજુબાજુના ગામડાના લોકો ઢોર મૂકી જાય છે. CCTV કેમેરાથી તપાસ થશે અને પોલીસ ઝુંબેશ ચાલુ કરશે.