સુરતમાં નબળી ખાદ્ય સામગ્રીના વેચાણ બદલ રૂ. 57.67 લાખનો દંડ વસૂલાયો (Surat Food Safety).
સુરતમાં નબળી ખાદ્ય સામગ્રીના વેચાણ બદલ રૂ. 57.67 લાખનો દંડ વસૂલાયો (Surat Food Safety).
Published on: 06th August, 2025

Surat Food Safety: સુરતમાં ઉતરતી ગુણવત્તાવાળી ખાદ્ય સામગ્રીના વેચાણ બદલ આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા. જેમાં સબ સ્ટાન્ડર્ડ, મિસ બ્રાન્ડ અને અનસેફ નમૂના જાહેર થયા. 395 કેસના ચુકાદામાં 57.67 લાખનો દંડ વસૂલાયો. આ નમૂના સુરતીઓ માટે જોખમી છે અને જમણ આરોગ્ય સામે ખતરારૂપ છે.