દશા માની 4000 મૂર્તિઓનું મહેસાણા ફાયર સ્ટેશન તળાવમાં વિસર્જન.
Published on: 04th August, 2025
મહેસાણામાં દશામા મૂર્તિ વિસર્જન માટે ફાયર સ્ટેશન તળાવમાં કુંડ બનાવાયો હતો. રવિવારે વહેલી સવારે 4000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું. ભક્તોની ભારે ભીડ જામી હતી અને બલીલ ગુલાલની છોળો ઉડી હતી. વાજતે ગાજતે શહેર અને આસપાસના ગામડાઓમાંથી 4 વાગ્યાથી મૂર્તિ વિસર્જન માટે ધસારો શરૂ થયો. દીવડા પ્રગટાવી પૂજન અર્ચન બાદ આરતી ઉતારી રેમ્પથી મૂર્તિ નું વિસર્જન કરાયું હતું.

Published on: August 04, 2025