સુરેન્દ્રનગર જિલ્લાની વિકાસ ગાથા : પ્રવાસન મંત્રી મુળુ બેરા દ્વારા 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન.
Published on: 21st July, 2025
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની માહિતી કચેરી દ્વારા તૈયાર થયેલ 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તિકામાં 2024-25 દરમિયાન જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનું વિસ્તૃત આલેખન છે. 'વિકાસ વાટિકા' માં સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ, સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આગામી વિકાસ કાર્યોનું આયોજન જેવી માહિતી સમાવિષ્ટ છે. આ પુસ્તિકા જિલ્લાના અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહેશે.

Published on: July 21, 2025