કાંકરિયા બાલવાટિકાનું CM દ્વારા ઉદ્ઘાટન; ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન હાઉસ સહિત 28 રાઇડ્સ અને વેક્સ મ્યુઝિયમ આકર્ષણ જમાવશે.
Published on: 25th July, 2025
અમદાવાદીઓ માટે કાંકરિયા પરિસરમાં બાલવાટિકાનું રિડેવલપમેન્ટ થયું છે, જે મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે નવું નજરાણું છે. અહીં ડાયનાસોર પાર્ક, ગ્લાસ ટાવર, વેક્સ મ્યુઝિયમ, ઇલ્યુઝન હાઉસ જેવી અનેક આકર્ષણો છે. 25 જુલાઈએ CM દ્વારા આ બાલવાટિકા ખુલ્લી મુકાશે. પ્રવેશ ફી ₹50 છે, અને રાઇડ્સની ફી અલગથી રહેશે.

Published on: July 25, 2025