એક્ટિવા ઉલાળી વૃદ્ધને બોનેટ પર લટકાવ્યા : સફારીના ભયાવહ CCTV, 2 નો ભોગ, પોરથી ગાંધીનગરમાં આતંક નો વિડીઓ
એક્ટિવા ઉલાળી વૃદ્ધને બોનેટ પર લટકાવ્યા : સફારીના ભયાવહ CCTV, 2 નો ભોગ, પોરથી ગાંધીનગરમાં આતંક નો વિડીઓ
Published on: 25th July, 2025

સફારી ગાડીએ અકસ્માતોની વણઝાર સર્જી, જેમાં બે લોકો ભોગ બન્યા. હિતેશ નામના વ્યક્તિએ નશામાં પોર ગામથી ગાડી ચલાવીને ગાંધીનગરમાં હાહાકાર મચાવ્યો. C રોડ પર 100 ની ઝડપે ઘૂસીને રક્ષા શક્તિ સર્કલ થી શુકન સ્કાય બંગ્લોઝ સુધી અકસ્માતો કર્યા. એક વ્યક્તિ બોનેટ પર લટકતો રહ્યો, પણ હિતેશ ન રોકાયો. ભયાનક દ્રશ્યો CCTV માં કેદ થયા.