અયોધ્યામાં બીમાર વૃદ્ધ મહિલાને પરિવાર રસ્તા પર છોડી ભાગ્યો, સવારે મોત.
અયોધ્યામાં બીમાર વૃદ્ધ મહિલાને પરિવાર રસ્તા પર છોડી ભાગ્યો, સવારે મોત.
Published on: 25th July, 2025

અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના! પરિવારજનોએ બીમાર વૃદ્ધ મહિલાને રસ્તા પર તરછોડી. સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું. આ ઘટના CCTVમાં કેદ થઈ. પોલીસે તપાસ હાથ ધરી. અયોધ્યામાં માનવતાને શરમાવે તેવી ઘટના.