રાજકોટ: PMJAYમાં ગેરરીતિ બદલ 8 હોસ્પિટલને દંડ; દર્દી પરિજનોની ફરિયાદથી કાર્યવાહી.
રાજકોટ: PMJAYમાં ગેરરીતિ બદલ 8 હોસ્પિટલને દંડ; દર્દી પરિજનોની ફરિયાદથી કાર્યવાહી.
Published on: 14th December, 2025

રાજકોટમાં PMJAYના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, ગોકુલ લાઈફ કેર હોસ્પિટલ સહિત 8 ખાનગી હોસ્પિટલોને દંડ ફટકારાયો છે. ફેબ્રુઆરીથી ઓક્ટોબર દરમિયાન દર્દીઓ અને તેમના પરિજનો દ્વારા હેમ પોર્ટલ પરથી સર્જનનું નામ હટાવવા છતાં સર્જરી કરવા, દવાના પૈસા વસૂલવા જેવી ફરિયાદો મળી હતી. ઓર્થોપેડિક અને પોલીટ્રોમા કેસોમાં પણ પેનલ્ટી કરાઈ.