9.33 કરોડનો નફો બતાવી, છેતરપિંડીથી સિનિયર સિટીઝન પાસેથી 1.78 કરોડ પડાવ્યા. ખોટી એપ્લિકેશન બનાવી ઓનલાઈન રોકાણનું બહાનું.
9.33 કરોડનો નફો બતાવી, છેતરપિંડીથી સિનિયર સિટીઝન પાસેથી 1.78 કરોડ પડાવ્યા. ખોટી એપ્લિકેશન બનાવી ઓનલાઈન રોકાણનું બહાનું.
Published on: 25th July, 2025

વડોદરામાં સાયબર માફિયાઓએ શેરબજારની ખોટી એપ્લિકેશનથી સિનિયર સિટીઝન પાસેથી ઓનલાઈન રોકાણના બહાને 1.78 કરોડ પડાવ્યા. 1.78 કરોડના રોકાણ સામે 9.33 કરોડનું વળતર બતાવ્યું, પણ આપ્યું નહીં. ત્યારબાદ સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.