વડોદરામાં નશામાં ધૂત કારચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધું, પોલીસે પીછો કરી ઝડપ્યો.
વડોદરામાં નશામાં ધૂત કારચાલકે ટુ-વ્હીલરને અડફેટે લીધું, પોલીસે પીછો કરી ઝડપ્યો.
Published on: 14th December, 2025

વડોદરામાં Drink & Driveનો બનાવ. હેવમોર સર્કલ પાસે નશામાં ધૂત કારચાલકે ટુ-વ્હીલરને અડફેટે લેતા અફરાતફરી મચી. કારચાલક ફરાર થતા પોલીસે પીછો કર્યો અને વાસણા રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. JP રોડ પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને બેફામ ડ્રાઇવિંગ હેઠળ કાર્યવાહી કરી, વધુ તપાસ ચાલુ. કોઈ મોટી જાનહાની થઈ નથી.