WEF 2026: ગુજરાતનો વૈશ્વિક ફલક પર ડંકો - 'વિઝન નહીં, ડિલિવરી'નો સંદેશ.
WEF 2026: ગુજરાતનો વૈશ્વિક ફલક પર ડંકો - 'વિઝન નહીં, ડિલિવરી'નો સંદેશ.
Published on: 24th January, 2026

WEF 2026માં ગુજરાતે 'Future-Ready' છબી મજબૂત કરી. હર્ષ સંઘવીના નેતૃત્વમાં 58થી વધુ બેઠકો યોજી રોકાણકારોમાં વિશ્વાસ જગાવ્યો. ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ ઉપરાંત ટેકનોલોજી અને ઇનોવેશનનું ગ્લોબલ સેન્ટર બનાવવાનો ધ્યેય છે. સેમિકન્ડક્ટર, AI, ગ્રીન એનર્જી, લોજિસ્ટિક્સ અને સ્પોર્ટ્સ જેવા સેક્ટર્સ પર ભાર મુકાયો. 'વિકસિત ગુજરાત @ 2047' માટે 500 બિલિયન ડોલરની ઇકોનોમીનો લક્ષ્યાંક છે.