Americaમાં વિન્ટર સ્ટોર્મથી કહેર, Air Indiaએ ફ્લાઇટ્સ રદ કરી, મુસાફરોને સલામતી માટે સૂચના અપાઈ.
Americaમાં વિન્ટર સ્ટોર્મથી કહેર, Air Indiaએ ફ્લાઇટ્સ રદ કરી, મુસાફરોને સલામતી માટે સૂચના અપાઈ.
Published on: 24th January, 2026

યુએસ ઇસ્ટ કોસ્ટ પર રેકોર્ડબ્રેક ઠંડી અને હિમવર્ષાથી સ્થિતિ ગંભીર છે. Air Indiaએ 25-26 જાન્યુઆરીએ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની ફ્લાઇટ્સ રદ કરી. મુસાફરોને ફ્લાઇટ માહિતી માટે Air Indiaની વેબસાઇટ ચકાસવા સલાહ છે. USમાં કટોકટી જાહેર કરાઈ, FEMA એલર્ટ પર છે. હવામાન વિભાગે લોકોને જરૂરી હોય તો જ મુસાફરી કરવા જણાવ્યું છે.