Union Budget 2026: રોકાણકારો માટે ગેમ ચેન્જર? AMFIની માંગણીઓ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની અપેક્ષાઓ પર સૌની નજર.
Union Budget 2026: રોકાણકારો માટે ગેમ ચેન્જર? AMFIની માંગણીઓ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની અપેક્ષાઓ પર સૌની નજર.
Published on: 24th January, 2026

આગામી Union Budget 2026-27થી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી આશા છે. AMFIએ સરકાર સમક્ષ 27 જેટલી માંગણીઓ કરી છે, જેમાં રોકાણને આકર્ષક બનાવવું, કરમાં રાહત અને મૂડી બજારને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. ડેટ ફંડ પર LTCG માટે ઇન્ડેક્સેશન લાભ ફરી શરૂ કરવો, ELSS માટે અલગ કર કપાત, ઇક્વિટી ફંડની વ્યાખ્યામાં ફેરફાર અને Mutual Fund Linked Retirement Scheme (MFLRS) જેવી માંગણીઓ મુખ્ય છે.