Union budget 2026: 10 એવા દેશ જ્યાં ટેક્સ નથી, તો દેશ કેવી રીતે ચાલે?: જાણો.
Union budget 2026: 10 એવા દેશ જ્યાં ટેક્સ નથી, તો દેશ કેવી રીતે ચાલે?: જાણો.
Published on: 24th January, 2026

નાણામંત્રી આજે નવમું બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આશા છે, TAXPAYERS રાહ જોઈ રહ્યા છે. દુનિયાના 10 દેશો જ્યાં ટેક્સ નથી અને ઈકોનોમી ચાલે છે; UAE, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, બહામાસ, બ્રુનેઈ, કેમેન ટાપુઓ, ઓમાન, કતાર, મોનાકો જેવા દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી, છતાં તેલ અને પર્યટનથી અર્થવ્યવસ્થા મજબૂત છે. આ દેશો નાના ઉદ્યોગો માટે અનુકૂળ છે.