એન્જલિના અને જોની: યે રિશ્તા ક્યા કહલાતા હૈ-ની ચર્ચાઓ (Angelina Jolie, Johnny Depp relationship gossip).
Published on: 25th July, 2025
હોલિવુડ સ્ટાર એન્જલિના જોલી અને જોની ડેપ 'ધી ટુરિસ્ટ' પછી એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. લોસ એન્જલસ અને લંડનમાં તેઓ નિયમિતપણે મળી રહ્યા છે. Angelina અને Johnny વચ્ચે જૂની દોસ્તી છે, પણ હવે લાગણી વિકસી રહી છે. તેમની કેમિસ્ટ્રીએ ખૂબ રસ જન્માવ્યો છે. તેમની મિત્રતા પ્રેમમાં પરિણમશે કે કેમ તે જોવાનું રહ્યું.

Published on: July 25, 2025