ધુરંધર રણવીર ઘાયલ સિંહની જેમ ત્રાટકવા તૈયાર: એક સંક્ષિપ્ત સારાંશ.
Published on: 25th July, 2025
રણવીર સિંહે ચેતવણી આપી છે કે તેઓ 'ઘાયલ હું ઈસલિયે ઘાતક હૂં', વધુ ખતરનાક બનીને આવી રહ્યા છે. ફિલ્મો ફ્લોપ થયા બાદ, ફેન્સને પ્રોમિસ આપ્યું છે કે સિલ્વર સ્ક્રીન પર સ્ટ્રોંગ પુનરાગમન કરશે. પોતાના હરીફો અને હિતશત્રુઓને પણ આડકતરી રીતે ચેતવણી આપી છે.

Published on: July 25, 2025